સીવણ ક્લાસ | સિલાઈ મશીન કેવી રીતે ચલાવું | switching class | silai machine se silai kaise karte hain
Bhavesh ladies tailor Bhavesh ladies tailor
41.1K subscribers
9,552 views
249

 Published On Mar 26, 2024

સીવણ ક્લાસ | સિલાઈ મશીન કેવી રીતે ચલાવું | switching class | silai machine se silai kaise karte hain



જય ગરવી ગુજરાત હું ગુજરાતીમાં સીવણ ક્લાસ ના વિડીયો લાવું છું મારી ચેનલ ઉપર દરેક જાતના cutting and stitching gujarati ma video જોવા મળશે. કટોરી વાળા બ્લાઉઝ કટીંગ બ્લાઉઝ કેવી રીતે બનાવાય ચાર ટકસ વાળા બ્લાઉઝ નું કટીંગ અને કેવી રીતે બનાવાય બ્લાઉઝ ની ડિઝાઇન બનાવતા શીખો ગુજરાતીમાં અને દરેક જાતના જુદા જુદા વિડીયો ટોપ કટીંગ કુર્તા કટીંગ લેડીઝ પેન્ટ સ્ટાઇલ સલવાર કમર બેલ્ટ ‌બનાવતા શીખો સાદો બ્લાઉઝ કટીંગ અને સીચિંગ ચણિયાચોળી નું કટીંગ અને કેવી રીતે બનાવાય અને બ્લાઉઝ ના લટકણ બનાવતા શીખો blouse latkana stitching તમારે જે પણ શીખવું હોય તો મેનેજ કરો તેમને વિડીયો બનાવવાનો try કરીશું તમે સીવણ ક્લાસ નું કામ શીખવું માંગતા હોય તો મારી ચેનલ subscribe કરો
Thank you ❤️

show more

Share/Embed