#SHIYAL
SADGURU VIDEO LAB SADGURU VIDEO LAB
24.7K subscribers
6,311 views
133

 Published On Jun 14, 2021

શિયાળબેટ ની મુલાકાત જે દરિયાની વચ્ચે ટાપુ આવેલો છે#SHIYAL BET#
વિર માંધાતા કોલી સમાજ સંગઠન ભાવનગર ગુજરાત
અધ્યક્ષ શ્રી રાજુભાઇ સોલંકી તેમજ સમગ્ર ટીમ
વીર માંધાતા કોલી સમાજ સંગઠન દ્વારા શિયાળ બેટ ને અનાજ કીટ ઘઉં ગોળ તથા ખાદ્ય સામગ્રીઓ નળીયા પતરાં વિતરણ કર્યું. અને આ સમગ્ર ગામમાં જઈને તેમની મુલાકાત લીધી અને બધા જ લોકોને સાથે મળીને તેમને આશ્વાસન પૂરું પાડ્યું તો તમે પણ આ સરસ મજાનો વિડિયો નિહાળો...જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો પહેલા વીડિયોને લાઈક કરજો શેર કરજો. આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો. અને બીજાને વિડીયો આ શેર કરજો જય ભારત જય જય ગરવી ગુજરાત...

show more

Share/Embed