રામદેવપીર રાખજો માથે હાથ | Ramdevpir Rakhjo Mathe Hath | Dipak Thakor | New Song 2024
MS-2 MAHALXMI STUDIO MS-2 MAHALXMI STUDIO
986 subscribers
365 views
46

 Published On Sep 3, 2024

રામદેવપીર રાખજો માથે હાથ | Ramdevpir Rakhjo Mathe Hath | Dipak Thakor | New Song 2024

👉🏻 ❖ Mahalaxmi Audio Present ...

♫ Title :- Ramdevpir Rakhjo Mathe Hath
♫ Producer : Dilip Thakor. Bhavesh thakor
♫ Lebal : Mahalaxmi Audio

👉🏻 Audio Credit

♫ Singer : Dipak Thakor
♫ Lyrics : Kishan Thakor
♫ Music : Dilip Thakor _ Bhavesh thakor
♫ Recording : Mahalxmi Studio (Dahegam)
♫ Poster : Bhavesh thakor

_________________________________________

LYRICS :- જય રામાપીર

હે રણુજા ના રાજા તમે અલખ અવતારી...2
રાખજો માથે હાથ એટલી અરજી સે અમારી..2

હો દુખીયા ના રે દુઃખ તમે દૂર કરનારા
નકરંગ નેજાધારી તમે પરચા પુરનારા....

હો પોકરણ ના પીર તમે અલખ અવતારી..2
રાખજો માથે હાથ એટલી અરજી સે અમારી..2

હો..મારાં સુખ દુઃખ નો હાચો હંગાથ સોં તમે
મારાં હૈયે કાયમ બાબારી નોમ તમારું રમે (2)

હો..સાહપુરમાં ગોમે દેવર શોભે સે તમારા
ફરકે લીલા નેજા જોઈ હળખે હૈયા મારાં...

હો..ભાવેથી ભોળા ભક્તો તમને વિનવે રે બાબારી.2
રાખજો માથે હાથ એટલી અરજી સે અમારી.2

હો..ઓરતા બધા બાબારી તમે પુરા કરી દીધા
આજ સુધી અમને ચોય ભૂલા પડવા નથી દીધા (2)

હો.. જેના ઘેર બળે દીવો રામાપીરના નોમનો
આવે ના દિવસ એના જીવનમાં રે દુઃખનો...

હો..મારવાડ ના મોભી વાલા તમે પરચાધારી.2
રાખજો માથે હાથ એટલી અરજી સે અમારી.2

👉🏻 ❖ Do not forget to Like, Comment, Share and Subscribe to Official " Mahalaxmi Audio " Youtube Channel.

❖ Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.

❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા.

#newsong2024 #dipkathakor #Ramdevpirrakhjomathehath #ramapirsong #romapirsong #ramapirnewstatus #romapir
________________________________________

👉🏻 ❖ " Do Subscribe, Like And Share "

show more

Share/Embed