SADBHAVNA SCHOOL RAKHIYAL 15 મી ઓગસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ 2024
SADBHAVNA SCHOOL RAKHIYAL SADBHAVNA SCHOOL RAKHIYAL
773 subscribers
125 views
6

 Published On Aug 16, 2024

રખિયાલ ખાતે 78 માં સ્વાતંત્ર્ય દિનની હરખભેર ઉજવણી.
દહેગામ તાલુકાના રખિયાલ ખાતે સદભાવના અને જે જે ત્રિવેદી સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ સ્કૂલના વાલીશ્રી દેવેન્દ્રભાઈ રમેશભાઈ વાળંદ ના વરદ હસ્તે યોજવામાં આવ્યો.
ધ્વજવંદન કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો સ્કૂલના 108 વિદ્યાર્થી દ્વારા સ્ટેજ ઉપર રજૂ કરી ઉપસ્થિત સૌ વાલીશ્રીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સર્વે વિદ્યાર્થીઓને ઠંડા પાણીની બોટલ પ્રોત્સાહક ઈનામ તરીકે આપવામાં આવી.

show more

Share/Embed