આનંદ નો ગરબો 6 થી 15 છંદ નો અથૅ || 2022 || Anand No Garbo Meaning in Gujarati
Jay Bahuchar Maa Official Channel Jay Bahuchar Maa Official Channel
3.35K subscribers
481 views
11

 Published On Sep 3, 2022

આનંદ નો ગરબો 6 થી 15 છંદ નો અથૅ

કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો માં
મુરખ મન વહેમીન, રસ રટવાં વિચર્યો માં…૬

મુઢ પ્રમાણે મત્ય, મન મિથ્યા માપી માં
કોણ લહે ઉત્પત્ય વિશ્વ રહ્યાં વ્યાપી માં…૭

પરાક્રમ પર્મ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીંછુ માં
પૂરણ પ્રગટ અખંડ, યજ્ઞ થકો ઈચ્છુ માં…૮

અર્ણવ ઓછે પાત્ર, અકલ કરી આણું માં
પામુ નહી પળ માત્ર, મન જાણું નાણુ માં…૯

રસના યુગ્મ હજાર, તે રટતાં હાર્યો માં
ઈશે અંશ લગાર, લઈ મનમથ માર્યો માં…૧૦

મારકંડ મુનિરાય, મુખ માહત્મ ભાખ્યું માં
જૈમિનિ ઋષિ જેવાય, ઉર અંતર રાખ્યું માં…૧૧

અણગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો માં
માત જાગતિ જ્યોત, જળહળ તો પારો માં…૧૨

જશ તૃણવત ગુણ ગાન, કહુ ઊડળ ગુડળ માં
ભરવા બુદ્ધિ બે હાથ, ઓદ્યામાં ઉંડળ માં…૧૩

પાગ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ માં
માત ન ધરશો રીસ, છો ખુલ્લું ખાંડુ માં…૧૪

આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી માં
તુજ થી અવર અનેક, વિસ્તરતાં જાણી માં…૧૫

show more

Share/Embed