માટીનાં વાસણો કઈ રીતે બનાવવામાં આવે છે ? જુઓ આ વીડિયોમાં | how to make clay pot | मिट्टी के बर्तन |
Gyan Ni sarvani Gyan Ni sarvani
4.86K subscribers
3,907 views
66

 Published On Jul 29, 2021

માટીનાં વાસણો બનાવવા એ ખૂબ મહેનત અને ધીરજનું કામ છે...અને દરેક વ્યક્તિને આ પ્રકારની આવડત હસ્તગત નથી હોતી...પૂર્વજોના વારસાને જાળવી રાખવો અને વાસણો બનાવવાની કારીગરી પ્રાપ્ત કરવી ખૂબ અઘરું કામ છે ...રમેશભાઈ પ્રજાપતિ આ અઘરું કામ ખૂબ લગન અને મહેનતથી કરે છે...તો ચાલો વેડીઓમાં તેમની મહેનત જોઈએ ..બની શકે તો માટીનાં વાસણોનો ઉપયોગ વધારીએ..વિડિયો પસંદ આવે તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ મિત્રો !

show more

Share/Embed