Krishna Mashup - Rutvi Pandya - New Gujarati Song
Rutvi Pandya Rutvi Pandya
15K subscribers
5,579 views
241

 Published On Aug 25, 2024

Singer : Rutvi Pandya
Music : Pujit Pandya
D.O.P : Dhruv Bhatiya
Editor : Dhruv Bhatiya

Recording Studio : Creatika Studio
Mix Master : Pujit Pandya

Outfit : Anjanase
Jewellery : The Beta Girl
Makeup : Lata Patel

Special Thanks : Radhe, Jay Patel & Neha Pandya

___________________________________

Sona Indhoni Lyrics:

સોના ઈંઢોણી રૂપા બેડલુંરે
નાગર ઊભાં રોરંગ રસિયા
હે કાન મને ઘડૂલો ચડાવ રે
નાગર ઊભા રો રંગ રસિયા
સોના ઈંઢોણી રૂપા બેડલુંરે
નાગર ઊભાં રોરંગ રસિયા

Kaanji Lyrics:

કાનજી, ક્યાં રમી આવ્યા રાસ
કાનજી,ક્યાં રમી આવ્યા રાસ
હે ઘેલી રાધાનું,
હે ઘેલી રાધાનું દલડું ઉદાસ
ક્યાં રમી આવ્યા રાસ.
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ...

Mathe Matukadi Lyrics:

માથે મટુકડી મહીની ઘોળી
હું મહીયારણ હાલી રે ગોકુળમાં
હો મારા શ્યામ મુજને હરિ વાલા..

Natvar Nano Re Lyrics:

નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
ફુલકુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં

Khamma Mara Nand Lyrics:

ખમ્મા મારા નંદજીના લાલ!મોરલી ક્યાં રે વગાડી?હું તો સુતી’તી મારા શયન ભવનમાં,સાંભળ્યો મેં મોરલીનો સાદ,મોરલી ક્યાં રે વગાડી?—ખમ્મા...

Gopal Maro Lyrics:

ગોપાલ મારો પારણીએ ઝૂલે રે (૨)
ઝુલાવે ગોકુળની નારી રે(૨)
ગોપાલ મારો (૩)
પારણીએ ઝૂલે રે…..

#RutviPandya #Janmashtami #GujaratiSong

show more

Share/Embed