આ 4 લોકોનું અપમાન ક્યારેય ના કરતાં - મોટી કિંમત ચૂકવવી પડશે || દરેક પતિ પત્ની ખાસ સાંભળે...
Swamy Gyan Swamy Gyan
213K subscribers
20,878 views
247

 Published On Oct 8, 2024

આ 4 લોકોનું અપમાન ક્યારેય ના કરતાં - મોટી કિંમત ચૂકવવી પડશે || દરેક પતિ પત્ની ખાસ સાંભળે...
#pauranikkatha #swamygyan #moralstories #gujaratistory #dharmik

ભગવાન શિવ કહે છે કે આ ચાર લોકોનું અપમાન ક્યારેય ન કરતા, નહીં તો તમારે જીવનભર ગરીબ રહેવું પડશે. ભગવાન શિવની આ જ્ઞાનભરી વાતો જે પણ મનુષ્ય સાંભળી લે છે તે ક્યારેય પોતાના જીવનમાં ગરીબ નથી રહેતો. મિત્રો આજની આ કહાની દરેક વ્યક્તિએ પોતાના બધા જ કામ બાજુમાં મૂકીને એકવાર જરૂર સાંભળવી જોઈએ. જીવનમાં તમારે ક્યારેય ગરીબીના દિવસો જોવા નહીં પડે. આ વિડીયોમાંથી તમને એવું જ્ઞાન મળશે કે તમારા જીવનના બધા જ પ્રશ્નોનું સમાધાન મળી જશે અને તમારી દરિદ્રતા પળવારમાં દુર થઇ જશે. ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવાથી જીવનમાં ક્યારેય ધન નહિ ખૂટે.




【ડિસ્ક્લેમર :】
અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.અને ઈન્ટરનેટ અને ન્યૂઝ પેપર ના માધ્યમ થી લેવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈપણ પ્રકારની માન્યતા,અથવા જાણકારી ને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી.
કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.જરૂરી છે

અને તમે જે વીડિયો જુઓ છો તે હિંદુ પૌરાણિક કથાઓ, પ્રાચીન હિંદુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે. આ વીડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ, સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.

🔴 નોંધ👇
અમારા વીડિયો ને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો પરંતુ ડાઉનલોડ કરી ને કે પછી કટિંગ પેસ્ટિંગ કરીને અથવા બેકગ્રાઉન્ડ બદલાવી ને કે કોઈ પણ રીતે અમારી પરમિશન વગર રી અપલોડ કરતા પહેલા અમારી પરમિશન લેવી જરૂરી છે અન્યથા કોપીરાઇટ કાયદા અનુસાર કાર્યવાહી થઈ શકે છે
અથવા તમારી ચેનલ ઉપર કોપીરાઇટ સ્ટ્રાઈક આવી શકે છે



Copyright Disclaimer:

Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

Swamy Gyan

show more

Share/Embed