શસ્ત્ર પૂજા અને અશ્વ પૂજા - The Royal Horse Worship Hindu Festival
BS Dangar - Farmer's Life BS Dangar - Farmer's Life
8.14K subscribers
1,129 views
40

 Published On Oct 12, 2024

જય દ્વાકાધીશ મિત્રો

હું ડાંગર ભરત , આપનું હાર્દિક સ્વાગત કરું છુ.

આજે દશેરા નિમિતે શસ્ત્ર પૂજા અને અશ્વ પૂજા કરી છે
અડવા‌ણા ગામ ના આંગણે સનાતન ધર્મ ના ઓટલે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન નિમિત્તે ગ્રામજનો અને અશ્વપ્રેમી ઓ ઉપસ્થિત રહ્યા
બધા અશ્વ પ્રેમી સુધી વીડિયો ને શેર કરી દેજો
આભાર


#horse #ashvpremi #dasheraspecial #kheti #khedut #viralvideo #video #viralshorts #vlog #fertilizer #farming #naturalfarming #indianfarmer #india #bajarbhav #agriculture

show more

Share/Embed