સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ ૧૦ રાજાઓ // Top 10 kings of Saurashtra
DBSpeaks DBSpeaks
9.54K subscribers
153,141 views
1.7K

 Published On May 24, 2023

જુઓ ‪@DBSpeaks‬ પર સૌરાષ્ટ્રના ૧૦ શૂરવીર રાજાઓ.

ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ વટ - વચન - વ્યવહાર માટે પ્રસિધ્ધ છે.
આ સૌરાષ્ટ્ર પ્રદેશમાં અનેક શૂરવીર રાજાઓ થઈ ગયા.
કેટલાક રાજાઓએ નીડર થઈ દુશ્મનો સામે લડ્યા.
તો કેટલાક રાજાઓએ નીડરતાથી પોતાના ધર્મની રક્ષા માટે પ્રાણની આહૂતિ આપી.
અને કેટલાક રાજાઓએ પોતાની પ્રજા માટે નીડરતાથી નિર્ણયો લીધા.
વળી કેટલાક રાજાઓએ પોતાના દેશ માટે પોતાની સત્તા છોડી દીધી.

દોસ્તો, આ અગાઉ આ ચેનલ પરથી ગુજરાતના ૧૦ પ્રભાવશાળી રાજાઓ અંગેનો વીડીયો રજૂ કરવામા આવ્યો હતો તેને આપ સૌએ ખુબ જ પસંદ કર્યો હતો.

આશા છે કે આ વીડીયો આપને ગુજરાતના ૧૦ પ્રભાવશાળી રાજાઓ અંગેના વીડીયો કરતા પણ વધુ પસંદ આવશે અને આ વીડીયો અમારી ચેનલનો પ્રથમ ૧૦ લાખ લોકોએ જોયેલ વીડીયો બનશે.

નોંધ :- રાજાઓના ક્રમ અમે અમારા ચોક્કસ ધોરણો અનુસાર નક્કી કરેલ છે આપનો મત અન્ય હોઈ શકે છે.

સંદર્ભ ગ્રંથ :- ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૪ સોલંકીકાલ , ગ્રંથ ૫ સલ્તનત કાલ, ગ્રંથ ૬ મુઘલકાલ, ગ્રંથ ૭ મરાઠા કાલ , ગ્રંથ ૮ અંગ્રેજ કાલ, ગ્રંથ ૯ આઝાદી પહેલા અને આઝાદી બાદ. પ્રકાશક:- ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
અને ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ (Anciant History of Gujarat ) પ્રકાશક:- ગુજરાત યુનિવર્સિટી ૧૯૭૩

#dbspeaks #saurashtra #ભુચરમોરીયુધ્ધ #gujarathistory

show more

Share/Embed