શ્રી વહાણવટી માં ઘરે ઘરે દીધા દર્શન 🙏 છઠ નો વરઘોડો
travel to heaven travel to heaven
41.4K subscribers
1,078 views
68

 Published On Mar 18, 2024

શ્રી વહાણવટી માં ઘરે ઘરે દર્શન દીધા 🙏 #sikotar #vahanvati #sikotar

શ્રી વહાણવટી માં છઠનો વરઘોડાને ટ્રાવેલ ટુ હેવન ટીમ તરફથી આપ સૌને શુભકામના વહાણવટી માં સૌનો ભલું કરે 🙏 આ વીડિયોમાં મિત્રો તમે જોશો કે કેવી રીતે છઠ્ઠ વરઘોડા માં શ્રી વહાણવટી માં દરેકના ઘરે ઘરે જઈને સૌને ત્યાં દર્શન દે છે આ વર્ષોથી ચાલી આવતી પરંપરા કે જે દર વર્ષે છઠ્ ના દિવસે વહાણવટી માનો પ્રાગટ્ય દિવસ ધૂમધામ થી ઉજવવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ છઠનો દિવસ
🙏 માં વહાણવટીનો દિવસ ધૂમ ધામ થી ઉજવણી થઈ તો તમે વિડીયો પૂરો જોવો તથા બધાને શેર કરો ..

🙏 જય વહાણવટી માં 🙏

શ્રી વહાણવટી માં પ્રાગટ્ય દિવસ છઠ ની પૂર્વ તર્યારી // #birthday #celebration 🎉 #sikotar #vahanvati

   • શ્રી વહાણવટી માં પ્રાગટ્ય દિવસ છઠ ની ...  

show more

Share/Embed