હસી હસીને ગોટો થઈ જાશો 😂🤣નવીજ કોમેડી ભજનમાં છે 🤣એફડી લઈ ગઈ બધી મારી. ((લખેલ છે)
ગણેશ ભજન મંડળ, કડી ગણેશ ભજન મંડળ, કડી
16.5K subscribers
51,590 views
252

 Published On Jul 28, 2024

યાર મને માર્યા ધરવાળી એ આજ મને દારૂ પીવાથી.
દારૂ પીવાથીને સટ્ટો રમવાથી .
માર્યો તો માર્યો મને ભલેરે માર્યો.
(પણ) ઘરમાંથી બહાર કાઢી મેલ્યો . હોયાર મને નશો કરવાથી.
વેલણથી માર્યોને ચિપિયા થી માર્યો .
ખુણામાં ઘાલી ધીબી નાખ્યો. હો યાર મને નશો કરવાથી.
લાકડીથી માર્યો ને ડંડાથી માર્યો.
ગડદા પાટેથી બહું માર્યો . હોયાર મને નશો કરવાથી.
છોકરાંએ તો છૂટા ઠીકરાથી . માર્યો.
કપાળે મોટા ઢેમાં થયાં.
ઊભી પૂછડીયે ભગાડ્યો . હો યાર મને નશોકરવાથી
પિયર જતી રહીને છાંકરાંને લઈ ગઈ.
ઘરને મારી દીધું તાળું. હો યાર મને નશો કરવાથી, .
રૂપિયા લઈ ગઈ. ને દાગીના લઇ ગઈ.
એફ.ડી. લઈ ગઈ બધી મારી . હો યાર મને નશો કરવ| .
સાસુએ માર્યોને સસરા એ માર્યો.
સાળા એ તો પુરેપુરો ઘોઈ નાખ્યો. હો યાર મને નશો.
સાળીએ આવીને સમાજમાં જણાવ્યું.
સાઢુએ આવીને છાપામાં છપાવ્યું .
આખી દુનિયા માં લજવાણો . હો યાર મને નશો કરવાથી.
કપડાં ફાડીને માથે કરાવ્યો ટકલો
ભરી બજારમાં દોડાવ્યો. હો યાર મને નશો કરવાથી.
નશા કરવાળાને એટલુંરે કહું છું
ગયુતે ગયું જીવન . બાકીજે રહ્યું.
જીવનમાં સુધરી જાજો હો માનવી. નશો છોડી દેજો.
(નહીતર) હાથમાં આવેલું વધુ જાશે હો માનવી સુધરીરે જાજો.

🙏🏻🙏🏻ગોદાન માટે આપણી આ ચેનલને વધારેમાં વધાર
સાથ સહકાર આપજો સેવાના ભાગીદાર બનજો.
🙏🏻🙏🏻ગૌમાતા 🐂🐂🐂🙏🏻🙏🏻🙏🏻

show more

Share/Embed