મીરા જળ ભરવા ને જાય | 👇 લખેલ છે| Meera Jal Bharvane Jay | satsang | gujarati bhajan | Krishn bhajan
Divya Gatha Divya Gatha
165K subscribers
38,384 views
311

 Published On Jun 22, 2022

#divyagatha#meera#madhav#krishn#bhajan
#shankar #mahadev#har_har_mahadev #bholenath
#gujaratibhajan #satsang_bhajan #satsangbhajan
#satsang #satsanglive #satsangi #bhajan #gujaratibhajanmandal

મીરા જળ ભરવા ને જાય | Meera Jal Bharvane Jay | satsang | gujarati bhajan | Krishn bhajan | Meera Gujarati Kirtan

ત્રાંબા બેડલું રે મીરા જળ ભરવા ને જાય
સામ સંતો મળિયા રે મીરા ઉતારા અપાવ
હું તો શું કરું રે મારે નથી ઘર ને બાર
મીરા ચાલીયા રે સંતો પાછળ પાછળ જાય
મીરા ભજન કરે રે જાણે સંતોની સંગાથ
જેઠાણી જોઈ ગયા રે મીરા ને પરપુરુષ નો સાથ
જેઠાણી આવ્યા રે આવ્યા સાસુ ને દરબાર
સાસુ જાગજો રે મીરા ને પરપુરુષ નો સાથ
સાસુ જાગીયા રે આવ્યા રાણા ને દરબાર
રાણા જાગજો રે મીરા ને પરપુરુષ નો સાથ
રાણો જાગીયા રે લીધી બેધારી તલવાર
રાણો ચાલીયા રે ગયા મીરા ને મોલ
મીરા કમાડ ખોલજો રે મારે કરવી એક જ વાત
મીરા ને ખબરું પડયું રે સંતો બેડાં માં સમય
મીરા એ કમાડ ખોલ્યા રે મીરા ચારેય કોર દેખાય
રાણો અચરજ પામીયા રે આવી લીલા નો કેવાય
કોને મારવી રે કોને ઘાયલ કરવી આજ
રાણો શું કરે રે મીરા ચારેય કોર દેખાય
રાણો ચાલ્યા રે આવ્યા માતા ને દરબાર
માતા શું કરું રે મીરા ચારેય કોર દેખાય
ઝેરના પ્યારા ભરો રે મીરા ને મોકલો રાતો રાત
મીરા પી ગયા રે આવ્યા અમૃતના ઓડકાર
રાણો શું કરે રે મીરા ચારેય કોર દેખાય
રાણો ચાલ્યા રે આવ્યા ભાભી ને દરબાર
ભાભી શું કરું રે મીરા ચારેય કોર દેખાય
સાપના કરંડિયા ભરો રે મીરા ને મોકલો રાતો રાત
સવારે ખોલ્યા રે થયા ફૂલ ગજરા ના હાર
રાણા ઘણું જીવે રે મારા માટે મોકલ્યા ફૂલ ના હાર
હાર ગજરા રે એની મહેક ચારેય કોર
ગજરો ચમકી રહ્યો રે આખા ચિતોડ ગઢ ની માય
હીરલો ચમકી રહ્યો રે આખા ભારત દેશ ની માય
સાસુ એમ બોલ્યા રે મીરા ને પ્રભુનો છે સાથ
રાણો એમ બોલ્યા રે હાર તો ગુમાવો માર હાથ

મીરા ભજન
મીરા માધવ
મીરા શ્યામ
મીરા માધવ નો રાસ

tramba bedlu re meera jal bharvane jay
meera
meera madhav
meera madhav bhajan
meera ne madhav

About this video :

Divya Gatha Presents-

Video By - Divya Gatha
Editor : Rupal Patel
Label - Divya Gatha
Copy Right - Divya Gatha

Lyrics In Gujarati : https://lyricsgujaratisong.blogspot.c...

If you have an issue with this video content then please contact me through
Email: [email protected]

Thank You So Much.
------------------------------------------------------------------------
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Other social links
Youtube :    / divyagatha  
Facebook page :   / divyagathagod  
Instagram-   / divya_gatha_official  

show more

Share/Embed