Pani na sutro || પાણી ના સૂત્રો || પાણી બચાવો
educationbasics educationbasics
9.84K subscribers
1,000 views
15

 Published On Sep 1, 2024

#paninasutro
#પાણીના_સૂત્રો
#પાણી_બચાવો

Pani bachao sutro

પાણી બચાવોના સૂત્રો

 જળ એ જ જીવન છે.

 પાણી બચાવો, જીવન બચાવો .

 જો તમે પાણી બચાવશો તો પાણી તમને બચાવશે.

 પાણી બચાવીશું, ખુશીઓ ફેલાવશુ.

 જીવનનું અમૃત એટલે પાણી.

 પાણી અને વાણી વિચારીને વાપરો.

 પાણી બચાવો , જીવન બચાવો.

 ભુગર્ભ જળ નીચે ગયા , તો સુખના દિવસો ભાગી ગયા.

 પાણીની અછત જયારે આવે, પાણીની કિંમત ત્યારે સમજાય.

 ટીપે ટીપે સરોવર ભરાય , તેમ વિચારી – વિચારીને પાણી વપરાય.


 વરસાદી પાણીનો સંગ્રહ કરો.
gujarati comedy, comedy, comedian Vipul, Gujarati comedy video, gujarati, Gujarati film, jal, ગુજરાતી કોમેડી, કોમેડી, પાણી, પાણી બચાવો, ગુજરાતી



 એકવાર બેકાર વહી ગયેલું પાણી, વીતી ગયેલા જીવનની જેમ પાછું આવતું નથી.

show more

Share/Embed