સરકાર નો નવો નિર્ણય || હવે અનાજ ના બદલે મળશે કાર્ડ દીઠ 1000 રૂપિયા | 1000 રૂપિયા સીધા ખાતા માં ||
Rb Online Rb Online
60.9K subscribers
76,381 views
727

 Published On Aug 17, 2024

સરકાર નો નવો નિર્ણય || હવે અનાજ ના બદલે મળશે કાર્ડ દીઠ ૧૦૦૦ રૂપિયા | ૧૦૦૦ રૂપિયા સીધા ખાતા માં ||

* ration card related videos

રાશનકાર્ડ કેવાયસી કરો મોબાઈલથી
   • Ration Card e KYC online || રાશન કાર્...  

* રેશનકાર્ડમાં અનાજ ઓછું મળતું અથવા તો કોઈ પણ ફરિયાદ કરો ઘરે બેઠા 👇
   • રેશનકાર્ડની કોઈપણ ફરિયાદ કરો ઓનલાઇન |...  

*







Retioncard 1000 rs sahay retion card Atm kya he Retion card ATM mathi anaj kai rite kadhvu What is retion card ATM amchine Retion card 1000rs 1000rs sahay retion card retion card ATM kese kam karta he Retion card mese anaj kese nikalke card didh 1000 sahay 2024 retion card 1000rs sahay gujarat Gujarat retion card ATM
ATM rice machine kya he

રેશનકાર્ડ ધારકોને મળશે ₹1,000 ની સહાય



રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર: હવે ATM મશીનમાંથી મળશે રાશન, લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટ ખતમ
આપણે બધાએ એટીએમનો ઉપયોગ વિશે સાંભળ્યું જ હશે કે કેવી રીતે એક મશીનમાં કાર્ડ લગાવીને જરુરી જાણકારી નાખીને પૈસા ઉપાડી શકીએ છીએ. મોટા ભાગના લોકોએ એટીએમમાંથી પૈસા પણ ઉપાડ્યા હશે, પણ શું આપ જાણો છો કે, હવે એક એવું પણ એટીએમ આવી ગયું છે, જેમાંથી ચોખા નીકળશે. ઓડિશાના ખાદ્ય આપૂર્તિ અને ઉપભોક્તા મંત્રી કૃષ્ણ ચંદ્ર પાત્રાએ દેશના પ્રથમ રાઈસ એટીએમને લોન્ચ કર્યું છે.

આપને જણાવી દઈએ કે, રાઈસ એટીએમની મદદથી રાશન કાર્ડ ધારક એક વારમાં 25 કિલો ચોકા કાઢી શકશે. તેના માટે તેમને મશીન પર પોતાના રાશન કાર્ડ નંબર નાખવાનો રહેશે. સાથે જ તેમાં બાયોમેટ્રિક પ્રોસેસ પણ સામેલ છે. જે બાદ લોકો આ એટીએમમાંથી રાઈસ કાઢી શકશે.

રાજ્યના ખાદ્ય આપૂર્તિ મંત્રી પાત્રાના જણાવ્યા અનુસાર રાશન કાર્ડ લાભાર્થીઓ માટે રાઈસ એટીએમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ દેશનું પ્રથમ રાઈસ એટીએમ છે. મંત્રીના જણાવ્યા અનુસાર, જો તે સફળ થશે તો આગામી દિવસોમાં આખા રાજ્યમાં દરેક જિલ્લામાં આ પ્રકારના એટીએમ મશીન સ્થાપવામાં આવશે.

જેનાથી લાભાર્થીઓને યોગ્ય વજનમાં અનાજ મળશે. ચોખા લેવા માટે લોકોને લાંબી લાઈનો લગાવવી પડશે નહીં. સાથે જ સંભવતિ છેતરપીંડીથી પણ બચી શકાશે. આ એટીએમ આવી જવાથી છેતરપીંડી કરતા ડીલરોથી પણ છુટકારો મળી જશે.

show more

Share/Embed