રામદેવપીર ની જન્મભૂમિ - ઉન્ડૂ કાશ્મીર રાજસ્થાન | Ramdevpir Janmbhumi - Undu Kashmir
Dilip Devmurari Darshan with Nature Dilip Devmurari Darshan with Nature
1.97K subscribers
52,379 views
611

 Published On Jun 27, 2024

#ramdevpir #ramdevra #undukashmir #rajasthan #ranuja
રામદેવપીર ની જન્મભૂમિ મંદિર | Ramdevpir Janmbhumi I ઉન્ડૂ કાશ્મીર રાજસ્થાન | Undu Kashmir
જય બાબારી 🙏
મિત્રો બાબા રામદેવપીર નુ મુખ્ય મંદિર રામદેવરા મા આવેલ છે જે
રાજસ્થાન ના જેસલમેર જિલ્લા ના પોકરણ પાસે આવેલ છે જ્યા લાખો ભક્તો રામાપીર ના દર્શને જાય છે .
રણુજા મા રામાપીરે સમાધી લીધી હતી ત્યા સમાધી મંદિર ના દર્શન છે , ઘણા ભક્તો રામદેવપીર નો જન્મ પોકરણ મા થયો હોવા નુ માનેછે પરંતુ એવુ નથી
બાબા શ્રી રામદેવપીર નો જન્મ ( અવતાર - અવતરણ) રાજસ્થાન ના બાડમેર જીલ્લા ના કાશ્મીર ગામે અજમલજી ઘેર થયો હતો , અહી પહેલા ખૂબ નાનુ મંદિર હતુ જ્યાં અત્યારે ભાવિકો ના સહકાર થી 25 કરોડ રૂપિયા થી વધુ ના ખર્ચે ૧૦ વર્ષે
ભવ્યાતિભવ્ય સુંદર મંદિર નિર્માણ થયેલ છે તો અહી અવશ્ય દર્શને જવુ .
#ramdevji
#રામાપીર

show more

Share/Embed