આચાર્યાશ્રી કુસુમબેન સીરિલભાઈ મેકવાન | નિવૃત્તિ શુભેચ્છા સમારંભ | Kusumben Macwan | Farewell
BBN Channel BBN Channel
34.6K subscribers
11,981 views
147

 Published On Apr 20, 2022

આચાર્યાશ્રી કુસુમબેન સીરિલભાઈ મેકવાન (અર્ચન દિનેશભાઇ સરના માતૃશ્રી, ઋષિ ક્લાસીસ, આણંદ)નો તા. ૧૬ એપ્રિલ ૨૦૨૨ શનિવારના રોજ પ્રાથમિક શાળા, લક્ષ્મીપુરા - ચિખોદરા ખાતે નિવૃત્તિ શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આચાર્યાશ્રી કુસુમબેન બાળકો અભ્યાસ વગર ના રહે તે હેતુસર પોતાની શાળા અને જરૂરિયાતમંદ બાળકોને સ્વ ખર્ચે ફી ભરીને આગળ લાવવા માટેના પ્રયત્નો કરે છે અને ઘણા બાળકોને પગભેર કરવા માટે ઉત્તમ ઉદાહરણ બની રહ્યાં છે. મધુર સ્મિતથી સૌને સાથે લઈને કામ કરવાની તેમની અનોખી કળા લક્ષ્મીપુરા ગામમાં વખણાય છે તેથી ગામના બહેનો અને આગેવાનો આ કાર્યક્રમ હાજર રહ્યા હતાં. આ પ્રસંગની ઝાંખી નિહાળશો.
Music Courtesy : har taraf har jagah har kahi pe h : best of shreya ghosal
તસ્વીર અને અહેવાલ :
વિજય બીબીએન
સ્મિત મેકવાન
ટેક્નિકલ સપોર્ટ : સુરેશભાઈ પરમાર
બેકગ્રાઉન્ડ મ્યુઝિક : સ્નેહમ મેકવાન

Brotherhood, Love and Peace
   / bbnbhumel   BBN Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.

show more

Share/Embed