પગપાળા ફાગવેલ | ભાથીજી દાદાનો રથ | Fagvel Darshan | Fagvel Bhathiji Mandir | Gujarat
Chandrakant Pagi Chandrakant Pagi
1.58K subscribers
2,394 views
119

 Published On Dec 13, 2021

જય શ્રી ક્રિષ્ના...🙏
જય શ્રી ભાથીજી દાદા...🙏
આ વિડીયોમાં તમને જોવા મળશે, જય શ્રી ભાથીજી દાદાના રથ ની સફર.
શ્રી દાદા નો રથ ગુજરાત ના અરવલ્લી જિલ્લા ના સિસોદરા ગામ થી નીકળી ને ફાગવેલ🇳🇵 શ્રી દાદા ના ધામે પોહચે છે. પહેલા દિવસે રથ સિસોદરા થી ક્રિષ્નાપુર ગામે આવે છે. ક્રિષ્નાપુર એટલે રેખા ના પિતાશ્રી નું ઘર. ક્રિષ્નાપુર ગામે રાત્રી રોકાણ કર્યા બાદ બીજા દિવસે પણ બાયડ ખાતે રાત્રી રોકાણ કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા દિવસે અમો શ્રી દાદા નો રથ લઈ ને ફાગવેલ ધામે પોહચીએ છીએ.

શ્રી દાદા ના ભજનો વગર શ્રી ભાથીજી દાદાનો રથ અધૂરો છે. તેથી આ વીડિયો માં મે શ્રી ભાથીજી દાદા ના ભજનો નો ઉપયોગ કર્યો છે.

આ માધ્યમ થી હું તમામ ગીતકારો તેમજ તેને જોડાયેલ તમામ ચેનલ નો આભાર વ્યક્ત કરું છે.

🙏🇳🇵જય ક્ષત્રીય શ્રી વીર ભાથીજી મહારાજ. 🇳🇵🙏

આભાર
ચંદ્રકાંત પગી.
______________________________________________
Follow us:

Facebook:   / chandrekha.k.  .
Instagram:   / chandrekha..  .
YouTube:    / chandrekhak.  .
_______________________________________________
#chandrekha #fagvel

show more

Share/Embed